તીખા શક્કરપારા

#myrecipe
By Tanu Sharma

Mar, 25th

482

Servings
4 persons
Cook Time
15 minutes
Ingredients
5 - 7

Ingredients

  • ૧૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૨ કપ ઘઉંનો કરકરો લોટ
  • ૧/૨ કપ મેથી ની ભાજી
  • ૨ ટે. સ્પૂન દેશી ઘી (મોણ)
  • ૨ ચમચી તલ
  • ૨ ચમચી તલ
  • તળવા માટે તેલ

Instructions

  • સૌ પ્રથમ મેથી ની ભાજી સમારી ધોઈ ને ચારણીમાં નિતારી લો. હવે એક કથરોટમાં મેથી ની ભાજી લો તેમાં બધા મસાલા નાખી મિકસ કરો. તેમાં લોટ ઉમેરી મિક્સ કરી લો.
  • જરૂરી પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો. દસ મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ લોટ મસળી ને લુઆ કરી ભાખરી વણી લો. કટર વડે કાપા પાડી શક્કરપારા કાપી લો.
  • ગરમ તેલમાં બધા શક્કરપારા મધ્યમ તાપે ક્રીસ્પી તળી લો. ઠંડા પડે એટલે એરટાઈટ ડબ્બા ભરીને ઉપયોગ કરી શકાય.