It's very helthy

કાટલું ગુંદર ની કેન્ડી

#myrecipe #sweets
By Sapna Thakkar

Jan, 15th

645

Servings
6 persons
Cook Time
40 minutes
Ingredients
28 - 30

Ingredients

  • forgundar ni pend
  • 2 litter milk
  • 200 gram ghee
  • 200 grma bavadiyo Gund
  • કાજુ 150 ગ્રામ
  • બદામ 150 ગ્રામ
  • પિસ્તા -૧૫૦ ગ્રામ
  • અખરોટ-૧૫૦ ગ્રામ
  • મગજતરી ના bee-૧૫૦ ગ્રામ
  • ખસખસ _ ૧૫૦ ગ્રામ
  • ગંઠોડા પાઉડર-૨૦ ગ્રામ
  • સૂંઠ પાઉડર_ ૨૦ ગ્રામ
  • સફેદ મરી નો પાઉડર _૧૦ ગ્રામ
  • ગોળ_૪૦૦ ગ્રામ
  • Kesar na tatna _૧૦ thi ૧૫
  • એલચી પાઉડર ૧ ચમચી
  • જાયફળ નો ભૂકો ૧/૨ ચમચી
  • અંજીર 4 થી 5
  • Methi misran mate
  • 100 grm gundar( 50 bavadiyo Gund ,50
  • 50 bavadiyo Gund ,50 hira kani Gund
  • 500 grm wheat flour(250 grm zinolot, 250 grm jado
  • 2kg ghee
  • 200 grm methi powder
  • 400 grm gud (jegary)
  • 50 grm sunth
  • 30 grm ganthoda
  • 300 grm mix dry fruit powder
  • 50 grm katlu powder
  • 15 grm elachi powder

Instructions

  • કાટલું અને ગુંદ કેન્ડી Ingrident ગુંદર ની પેંદ Ingrident રીત સહુ પ્રથમ બાવળિયા ગુંદ ને ક્રશ કરી ને પાઉડર કરી લો. પછી બીજી બાજુ ઘી ને ગરમ કરી લો.  ને પછી તેમાં ગરમ ઘી  રેડી ને ગૂંદ પલાળી દેવો. બીજે દિવસે સવારે આ ગુંદર નો ઉપયોગ કરવો. હવે એક જાડા તળિયા વાળુ વાસણ લો ને તેમાં દૂધ ઉમેરો . દૂધ માં ઉભરો આવે એટલે તેમાં આ પલાળેલ ગુંદર એડ કરી ને ધીરા તાપે હલાવતા રહેવું. જ્યારે આ ગુંદર ના મિશ્રણ ને કારણે દૂધ ઘટ થવા લાગse  . બીજી. બાજુ બધા ડ્રાય ફ્રુટ ને મિક્સ કરી ને તેનો ભૂકો કરી લેવો. ને દૂધ ઘટ થાય એટલે તેમાં આ ડ્રાય ફ્રુટ નો ભૂકો ઉમેરી દેવો ને ચલવતા રહેવું. પછી થોડા દૂધ નો ભાગ હોય ત્યારે તેમાં ગોળ નો ભૂકો  કરી  ને ઉમેરી દેવો. સાથે અંજીર ના ટુકડા પણ ઉમેરી દેવા  ને એનું પણ પાણી બળી જાય ત્યાં સુધી પકવવું.પછી તેમાં સફેદ મરી પાઉડર, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ને એલચી  અને જાયફળ પાવડર  ઉમેરવા ને 2 મિનિટ પકવવું. પછી ગેસ બંધ કરી ને તેમાં 2 ચમચી ઘી ઉમેરવું.ને થોડું ઠંડું થાય પછી તેને ઉપયોગ માં લેવો . આ કમર ના દુખાવા માં ખૂબ સારો ગુંદર . તો તૈયાર છે આપડું શિયાળુ વસાણાં ગુંદર ની પેન્દ્ Methi  katla na ladu Ingredients 100 grm gundar( 50 bavadiyo Gund ,50 hira kani Gund) 500 grm wheat flour(250 grm zinolot, 250 grm jado lot 1000  grm ghee 200 grm methi powder 400 grm gud (jegary) 50 grm sunth 30 grm ganthoda 300 grm mix dry fruit powder 50 grm katlu powder 15 grm elachi powder Method Sahu thi pela bavadiya  gundar  ne crush kari levu.  Pachi tene side par rakhi devu. Pachi bija vasan ma ghee garam karva mukavu ne pachi tema wheat flour   ne tema add kari tene dhira taape shekvo. Golden colour  nu thy tya sudhi tene shekvo.chele tema crsuh karel bavadiyo Gund umeri devo . E thodo sekai jay etle tema mix dryfruit no powder umeri devo . Pachi a badhu mix kari ne golden colour nu thay tya sudhi seka va devu pachi niche utari ne thodu thandu pade etle ke navseku hoy tyare j tema jegary ( gud) umeri devo. Pachi tema sunth powder, ganthoda powder,katlu, elchi powder,Gund, methi powder mix kari ne badhu halavi ne mix karvu ne pachi tema thi ladu banvi leva.  Ladu banavva misran ma thi thodu lai ne ek mold ma niche kaju no tukdo umeri ne upar a misran muki ne ladu no shape api devo ne pachi  a rite badha ladu taiyar kari leva. Chalo maja maniye aa methi katla na ladu ni. હવે એક કેકસિકલ ના મોલ્ડ માં થોડું કાટલાં નું મિશ્રણ  લેવું પછી તેની વચ્ચે થોડું ગુંદ નું મિશ્રણ સ્ટફિંગ કરવું પછી તેની ઉપર ફરી કાટલાં નું મિશ્રણ ઉમેરવું ને કેન્ડી તૈયાર કરવી . ,

Notes/Tips

જયાં સુધી ગોળ નું પાણી થયું હોય એ બળી ના જાય ત્યાં સુધી મિશ્રણ ને પકવવું .