It's mostly make in winter and it's very use ful vasanu for ladies for back pain.

ગુંદર ની પેન્દ

#Hundred #myrecipe #sweets
By Sapna Thakkar

Jan, 15th

631

Servings
6 persons
Cook Time
30 minutes
Ingredients
16 - 18

Ingredients

  • 200 grm બાવડિયો ગુંદર
  • 2 litter milk
  • 200 gram ghee
  • 200 grma bavadiyo Gund
  • કાજુ 150 ગ્રામ
  • બદામ 150 ગ્રામ
  • પિસ્તા -૧૫૦ ગ્રામ
  • અખરોટ-૧૫૦ ગ્રામ
  • મગજતરી ના bee-૧૫૦ ગ્રામ
  • ખસખસ _ ૧૫૦ ગ્રામ
  • ગંઠોડા પાઉડર-૨૦ ગ્રામ
  • સૂંઠ પાઉડર_ ૨૦ ગ્રામ
  • સફેદ મરી નો પાઉડર _૧૦ ગ્રામ
  • ગોળ_૪૦૦ ગ્રામ
  • Kesar na tatna _૧૦ thi ૧૫
  • એલચી પાઉડર ૧ ચમચી
  • જાયફળ નો ભૂકો ૧/૨ ચમચી
  • અંજીર 4 થી 5

Instructions

  • ગુંદર ની પેંદ રીત સહુ પ્રથમ બાવળિયા ગુંદ ને ક્રશ કરી ને પાઉડર કરી લો. પછી બીજી બાજુ ઘી ને ગરમ કરી લો.  ને પછી તેમાં ગરમ ઘી  રેડી ને ગૂંદ પલાળી દેવો. બીજે દિવસે સવારે આ ગુંદર નો ઉપયોગ કરવો. હવે એક જાડા તળિયા વાળુ વાસણ લો ને તેમાં દૂધ ઉમેરો . દૂધ માં ઉભરો આવે એટલે તેમાં આ પલાળેલ ગુંદર એડ કરી ને ધીરા તાપે હલાવતા રહેવું. જ્યારે આ ગુંદર ના મિશ્રણ ને કારણે દૂધ ઘટ થવા લાગse  . બીજી. બાજુ બધા ડ્રાય ફ્રુટ ને મિક્સ કરી ને તેનો ભૂકો કરી લેવો. ને દૂધ ઘટ થાય એટલે તેમાં આ ડ્રાય ફ્રુટ નો ભૂકો ઉમેરી દેવો ને ચલવતા રહેવું. પછી થોડા દૂધ નો ભાગ હોય ત્યારે તેમાં ગોળ નો ભૂકો  કરી  ને ગોળ ઉમેરવો. સાથે અંજીર ના ટુકડા પણ ઉમેરી દેવા  ને એનું પણ પાણી બળી જાય ત્યાં સુધી પકવવું.પછી તેમાં સફેદ મરી પાઉડર, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ને એલચી  અને જાયફળ પાવડર  ઉમેરવા ને 2 મિનિટ પકવવું. પછી ગેસ બંધ કરી ને તેમાં 2 ચમચી ઘી ઉમેરવું.ને થોડું ઠંડું થાય પછી તેને ઉપયોગ માં લેવો . આ કમર ના દુખાવા માં ખૂબ સારો ગુંદર . તો તૈયાર છે આપડું શિયાળુ વસાણાં ગુંદર ની પેન્દ્

Notes/Tips

જ્યાં સુધી ગોળ નું પાણી બળી ના જાય ત્યાં સુધી પકવવું મિશ્રણ ને