ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Guja

#myrecipe
By Tanu Sharma

Mar, 26th

485

Servings
4 persons
Cook Time
15 minutes
Ingredients
5 - 7

Ingredients

  • 250 ગ્રામ ઘઉં ની સેવ
  • 4 કપ પાણી
  • 4 ટેબલસ્પૂન ઘી
  • 1/2 કપ દળેલી ખાંડ
  • 1/4 ટીસ્પૂન ઈલાયચી પાવડર
  • 1 ટેબલસ્પૂન બદામ ની કતરણ
  • 1 ટેબલસ્પૂન કાજુ ની કતરણ

Instructions

  • એક પોટ માં પાણી ઉમેરી ઉકાળવા મૂકવું. એમાં સેવ ઉમેરી 5 - 8 મિનિટ બાફી લેવી. ચારણી માં કાઢી લેવી.
  • હવે તેમાં ઘી, ખાંડ, ઈલાયચી, બદામ અને કાજુ ઉમેરી બરાબર હલાવી લેવું.
  • ઘઉં ની મીઠી સેવ ને ગરમ જ પીરસવી. મીઠી સેવ ભોજન ના એક ભાગ તરીકે અથવા મીઠાઈ તરીકે સર્વ કરી શકાય.